Posts

Showing posts from 2020

Sahajanand Namavali | English | Hindi | Gujarati with minigs

Image
સહજાનન્દનામાવલી પાઠઃ Sahajanand Namavali Gujarati with minigs સાધુ ભદ્રેશદાસ સ્વામી અથ સહજાનન્દનામાવલી પાઠઃ ૧. ૐ શ્રીસ્વામિનારાયણાય નમઃ । ‘સ્વામિનારાયણ’ નામથી વિખ્યાત એવા ભગવાન સ્વામિનારાયણને હું નમન કરું છું... ૨. ૐ શ્રીસાક્ષાદક્ષરપુરુષોત્તમાય નમઃ । પુરુષોત્તમ જે સાક્ષાત્ અક્ષરના પ્રેરક છે એવા... ૩. ૐ શ્રીપરમાત્મને નમઃ । સર્વ આત્માઓમાં શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ આત્મા છે એવા... ૪. ૐ શ્રીપરબ્રહ્મણે નમઃ । બ્રહ્મથી પર એવા... ૫. ૐ શ્રીભગવતે નમઃ । ભગવાન એવા... ૬. ૐ શ્રીપુરુષોત્તમાય નમઃ । સર્વ જીવપ્રાણીમાત્ર થકી ઉત્તમ એવા... ૭. ૐ શ્રીઅક્ષરધામવાસાય નમઃ । અક્ષરધામમાં નિવાસ કરનારા, એવા... ૮. ૐ શ્રીદિવ્યસુન્દરવિગ્રહાય નમઃ । દિવ્ય અને સુંદર શરીરવાળા એવા... ૯. ૐ શ્રીસાકારાય નમઃ । આકારથી યુક્ત અર્થાત્ મૂર્તિમાન એવા... ૧૦. ૐ શ્રીદ્વિભુજાય નમઃ । બે ભુજાવાળા એવા... ૧૧. ૐ શ્રીઅનાદયે નમઃ । અનાદિ અર્થાત્ જેમનો આદિ નથી એવા... ૧૨. ૐ શ્રીસાકારાઽક્ષરસેવિતાય નમઃ । મૂર્તિમાન અક્ષર દ્વારા સેવાયેલા છે એવા... ૧૩. ૐ શ્રીદિવ્